india map based questions in gujarati part-1

નીચે આપેલા પ્રશ્ન વાચો ત્યારે ભારતનો નકશો સાથે રાખો.
ભારતનો નકશો જોવા માટે અહી ક્લિક કરો.
                                                            Photo by Kyle Glenn on Unsplash

(1)ભારતની સીમા કેટલા દેશને સ્પર્શે છે?
  1. પાકિસ્તાન(3323)k.m
  2. અફઘાનિસ્તાન(106) 
  3. ચીન(3488)
  4. નેપાળ(1751)
  5. ભૂતાન(699)
  6. બાંગ્લાદેશ(4096) સૌંથી વધુ
  7. મ્યાનમાર(1643)
(2) ભારતના ક્યાં રાજ્યની સીમા સૌંથી વધુ રાજ્યને સ્પર્શે છે.
 ANS.ઉતર પ્રદેશ
  1. ઉત્તરાખંડ
  2. હિમાચલ પ્રદેશ
  3. હરિયાણા
  4. રાજસ્થાન
  5. મધ્ય પ્રદેશ
  6. છતીસગઢ
  7. ઝારખંડ       +       દિલ્હી
(3) નર્મદા નદી ક્યાં રાજ્યમાંથી નીકળે છે?
ANS. મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર અને ગુજરાત

(4) બાંગ્લાદેશને ભારતના ક્યાં ક્યાં રાજ્યોની સીમા સ્પર્શે છે?
  1. પશ્ચિમ બંગાળ
  2. આસામ
  3. મેઘાલય
  4. ત્રિપુરા
  5. મિઝોરમ
(5) નેપાળને ભારતના ક્યાં ક્યાં રાજ્યોની સીમા સ્પર્શે છે?
  1. ઉત્તરાખંડ
  2. ઉતર પ્રદેશ
  3. બિહાર
  4. પશ્ચિમ બંગાળ
  5. સિક્કિમ
(6) કર્કવૃત્ત ક્યાં ક્યાં રાજ્યમાંથી પસાર થાય છે?
  1. ગુજરાત
  2. રાજસ્થાન
  3. મધ્ય પ્રદેશ
  4. છતીસગઢ
  5. ઝારખંડ
  6. પશ્ચિમ બંગાળ
  7. ત્રિપુરા
  8. મિઝોરમ
(7) વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌંથી મોટું રાજ્ય:- રાજસ્થાન

(8) નર્મદા નદીનું ઉદગમ સ્થાન:- અમરકંટક ઉચ્ચપ્રદેશ

(9) ભારતના ક્યાં ક્યાં રાજ્યોની સીમા સમુદ્રને સ્પર્શે છે?
  1. ગુજરાત
  2. મહારાષ્ટ્ર
  3. ગોવા
  4. કર્ણાટક
  5. કેરલ
  6. તમિલનાડુ
  7. આંધ્રપ્રદેશ
  8. ઓડીશા
  9. પશ્ચિમ બંગાળ
(10) આસામ રાજ્યની સીમા બીજા કેટલા રાજ્યને સ્પર્શે છે?
ANS. 7  

ક્યાં ક્યાં રાજ્ય સ્પર્શે છે એ જાતે નકશામાં જુઓ અને ભારતના બીજા ક્યાં રાજ્યની સીમા બીજા 7 રાજ્યને સ્પર્શે છે તે પણ જુઓ.
multiplegk ની telegram channel માં જોડવા માટે અહી કિલક કરો.
if you have any query you can write in comment box....

clean your area and make your country clean.....jay hind.....

thanks for read this article.......




Comments

Popular posts from this blog

વર્ગ,વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની ટુકી રીત

National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ