how to scan document in mobile in gujarati

નમસ્કાર મિત્રો, આજના વિદ્યાર્થીને મોટાભાગનું કામ ઈન્ટરનેટમાં જ થતું હોય છે.આજે લગભગ તમામ પરીક્ષાના ફોર્મઈન્ટરનેટદ્વારા જ ભરવામાં આવે છે.સામાન્ય રોતે વિદ્યાર્થી પોતાના ફોર્મ સાયબરકાફે માં જ ભરાવતા હોય છે કારણ કે વિદ્યાર્થી પાસે સ્કેનર ન હોવાને કારણે પોતાના ડોક્યુમેન્ટ અપલોડ કરી શકતા નથી.આજે આપણે જોશું કે મોબાઇલ દ્વારા કઈ રીતે ડોક્યુમેન્ટ સ્કેન કરી શકાય. આ માટે સૌં પ્રથમ મોબાઇલ માં camscanner નામની એપ્લીકેશન ઈંસ્ટોલ કરો.ત્યાર પછી તેમાં તમારું એકાઉન્ટ બનાવો. તમે બે રીતે તમારું એકાઉન્ટ બનાવી શકશો. (૧) તમે તમારા ઈ મેલ દ્વારા એકાઉન્ટ બનાવશો તો તમારા ઈ મેલ માં એક વેરિફિકેશન માટે લીંક આવશે.તેના પર કલીક કરવાથી તમારું અકાઉન્ટ સાઈનઅપ થઇ જશે. (૨) જો તમે તમારા મોબાઇલ નંબર દ્વારા એકાઉન્ટ બનાવશો તો તમારા મોબાઇલ નંબર માં એક OTP આવશે જેના દ્વારા તમે એકાઉન્ટ બનાવી શકશો. સાઈનઅપ કર્યા પછી તમારા મોબાઇલમાં નીચે મુજબની સ્ક્રીન ખુલશે.જેમાં નીચે જમણી બાજુ રહેલા ગોળ બટન પર ક્લિક કરી તમે ડોક્યુમેન્ટ સ્કેન કરી શકશો. સ્કેન થયા પછી તમે તમારા ડોક્યુમેન્ટને જરુતીયાત મુજબ ગોઠવી એડિટ કરી ...