Posts

Showing posts from May, 2018

નીફા વાયરસ શું છે ? નીફા વાયરસ અંગેની માહિતી......

Image
હાલમાં કેરેલા રાજ્યમાં નીફા વાયરસ ને કારણે ઘણાં લોકો મૃત્યુ પામ્યા છે. આજે આપણે આ આર્ટીકલ માં જોશું કે નીફા વાયરસ શું છે? તે કઈ રીતે થાય છે? અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ? નીફા વાયરસ શું છે ? WHO (world health organisation) ના અહેવાલ મુજબ નીફા વાયરસએ નવો ઘાતક રોગ છે જે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય રહ્યો છે. નિફા વાયરસ સૌં પ્રથમ  ૧૯૯૮ માં મલેશિયા અને સિંગાપુર માં જોવા મળ્યો હતો.નિફા વાયરસએ મનુષ્ય જતી માટે અતિ જીવલેણ રોગ છે. નિફા વાયરસ કઈ રીતે ફેલાય છે? નીફ વાયરસ મુખ્યત્વે ભૂંડ (pig) અને ચામાચીડિયા (Bat) દ્વારા ફેલાય છે.ચામાચિડિયું ઝાડ પર રહેલા ફ્રુટને ખાય છે અને તે ફ્રુટ જયારે કોઈ મનુષ્ય દ્વારા ખાવામાં આવે ત્યારે તેનામાં આ વાયરસ પ્રવેશે છે.ફ્રુટની ખેતી કરતા ખેડૂતોમાં આ વાયરસનો ચેપ ઝડપથી ફેલાય છે.આ ઉપરાંત નિફા વાયરસનો ચેપ ધરાવતી વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિના સંપર્કમાં આવે તો પણ તેને આ વાયરસનો ચેપ લાગી શકે છે. નિફા વાયરસના લક્ષણો :- વધારે તાવ આવવો  ખુબ જ માથું દુખવું  શરીરમાં સુસ્તી આવવી યાદશક્તી ગુમાવવી બીજા દિવસે કોમા માં આવું  નિફા વાયરસ થી બચવા શું કરવું?