how to type gujarati, hindi language in your leptop

નમસ્કાર મિત્રો,

આજે ગુજરાત સરકારની ધણી બધી પરીક્ષામાં કોમ્પ્યુટરમાં ગુજરાતી ટાઈપીંગ કરવા માટેની અલગથી પરીક્ષા લેવામાં આવતી હોય છે જેથી વિદ્યાર્થીઓં પહેલેથી જ આ માટેની પ્રેકટીસ કરતા હોય છે.આ માટે આપણા કોમ્પ્યુટર અથવા લેપટોપમાં ગુજરાતી ટાઈપીંગ માટે સોફ્ટવેર ઈંસ્ટોલ કરવો પડતો હોય છે.

તો આજે આપણે આ આર્ટીકલમાં જોશું કે આ સોફ્ટવેર કઈ રીતે ડાઉનલોડ કરી શકાય.

સ્ટેપ ૧ :-  સૌં પ્રથમ તમારા બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરો.

સ્ટેપ ૨ :- ત્યાર બાદ તેમાં google input tools લખો.

સ્ટેપ ૩ :- ત્યારબાદ નીચે પ્રથમ નંબરે  google.co.in સાઈટ આવશે તેના પર કિલક કરો.

સ્ટેપ ૪ :- તેમાં on window પર ક્લિક કરો.

સ્ટેપ ૫ :- on window પર ક્લિક કરવાથી નીચે મુજબની સ્ક્રીન ખુલશે જેમાં જમણી બાજુ તમે તમારી ઈચ્છા અનુસાર ભાષા પસંદ કરી અને નીચે i agree બોક્સ પર ક્લિક કરી setup ડાઉનલોડ કરી શકશો.

સ્ટેપ ૬ :- setup ડાઉનલોડ થયા પછી તેને જે જગ્યાએ સેવ કર્યો હોય ત્યાંથી install કરી લેવો.ઈંસ્ટોલ કર્યા પછી તમારી સ્ક્રીનમાં નીચે જમણી બાજુ તમે જે ભાષા પસંદ કરી હશે તેમાંથી કોઈ એક બતાવશે.

સ્ટેપ ૭ :- ત્યાર બાદ તમે ALT + SHIFT બટન દબાવીને અથવા નીચે આપેલા બટન પર ક્લિક કરીને ભાષા બદલાવી શકો છો.

Google input tools ની વેબસાઈટ પર જવા માટે અહી ક્લિક કરો.


multiplegk ની telegram channel માં જોડવા માટે અહી કિલક કરો.

if you have any query you can write in comment box....

clean your area and make your country clean.....jay hind.....

thanks for read this article.......

Comments

Popular posts from this blog

વર્ગ,વર્ગમૂળ અને ઘનમૂળ કાઢવાની ટુકી રીત

National Park, Wildlife Sanctuary,Biosphere Reserve in gujarati

સંસદ :- ભારતીય લોકશાહીનું એક અભિન્ન અંગ